જવેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ એક્ઝિબિશનની મુલાકાત લેવાનું ન ચૂકતા : આનંદ શાહની લાઈટ વેઇટ જવેલરી અને ટ્રેડિશનલ જવેલરીની વિશાળ રેન્જ આકર્ષણનું કેન્દ્ર પોલકી ડાયમંડના નાના સેટનું એક્સક્લુઝીવ કલેકશન સૌના મન મોહી લેશે : ઇડન હિલ્સ ખાતે તા.17થી 20 જાન્યુઆરી ચાર દિવસનું ભવ્ય એક્ઝિબિશન મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આભૂષણોના શોખીનોને નત નવીન આભૂષણોની ખરીદી માટે હજ્જારો રૂપિયા ભાડા ખર્ચીને જ્યા ત્યાં ભટકવુ ન પડે એટલા માટે મોરબીના આંગણે અત્યાર સુધી ન જોય હોય તેવી મનમોહક વિશ્વ પ્રસિદ્ધ જવેલરીના એક્ઝિબિશનનું અલભ્ય આયોજન થયું છે. જો કે આ એક્ઝિબિશન આવતીકાલે બુધવારે પૂર્ણ થવા જઈ રહ્યું છે. તો તેનો લાભ લેવાનું ચૂકતા નહિ. મોરબીના આંગણે ઇડન હિલ્સ ખાતે તા. 17થી 20 જાન્યુઆરી ચાર દિવસ ગોલ્ડન જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યમાં લોકોએ તેની મુલાકાત લીધી છે. હાલ સુધી આનંદ શાહની 10થી 12 તોલાની હેવી જવેલરી આવતી હતી. પણ હવે આ ડિઝાઈનરની માત્ર 6થી 7 તોલાની લાઈટ વેઇટ જવેલરી માર્કેટમાં તદ્દન નવી આવી છે.જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ અહીં ઉપલબ્ધ હશે. આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી છે. અહીં એક્સક્લુઝીવ કલેકશનમાં પોલકી ડાયમંડના નાના સેટ છે. જે આ એક્ઝિબિશન સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે. આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીંથી ખરીદેલા તમામ આભૂષણો ઉપર લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળે છે. ઉલ્લેખનીય છે કે સુરતના ગોલ્ડન જવેલ્સ દ્વારા રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવે છે. અત્યારે તેઓએ એક્ઝિબિશનનો લાભ મોરબીવાસીઓને આપ્યો છે. જેનો સમય સવારે 10:30થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેવાનો છે. આ એક્ઝિબિશનનો આવતીકાલે બુધવારે અંતિમ દિવસ છે. તો એક વખત અવશ્યપણે મુલાકાત લ્યો. એક્ઝિબિશનની વધુ માહિતી માટે મો.નં. 9825675999 ઉપર સંપર્ક કરો.