મોરબી : મોરબીની ત્રાજપર ચોકડી પાસે શિવ અજંતા હોટેલ પાસેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ઉપરાંત અહીં ખાડાઓ પણ હોય વાહનચાલકોને છેલ્લા ઘણા દિવસોથી હાલાકી પડી રહી હોય, તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.