મોરબી : મોરબીના લીલાપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગોમાંથી પાણીની ટાંકીઓ ઉડવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છે. ટાંકીઓ નીચે પડવાથી ભારે નુકસાન થયું છે અને તે ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. #morbi #avasyojna #watertank #morbiupdate