મોરબી : મોરબીના રવાપર રોડ સ્થિત સ્વિમિંગ ક્લાસ એક્વાબુયોન્ટ ક્લબ દ્વારા અવનવું કરવાના વિચાર સાથે વોટર ગરબાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. પાણીમાં ગરબા કરવા સહેલા નથી. તેથી, કોચ જયરાજ સોલંકીના માર્ગદર્શન હેઠળ ખાસ પ્રશિક્ષણ પામેલા તાલીમાર્થીઓ દ્વારા ઉત્સાહભેર વોટર ગરબા રમવામાં આવ્યા હતા. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274