ક્રિકેટનો આ જંગ ઘરે ચાર દીવાલોની વચ્ચે નિહાળવા કરતા બેસ્ટ લોકેશનમાં જલસા સાથે નિહાળો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ક્રિકેટના શોખીનો માટે કાલનો દિવસ એક ઉત્સવ બનીને રહેવાનો છે. આવતીકાલે રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે ટી-20 જંગ ખેલાવાનો છે. આ જંગ ઘરે ચાર દીવાલોની વચ્ચે જ નિહાળવો ન પડે તે માટે ગોડફાધર બીસ્ટ્રો & કાફે દ્વારા મોટી સ્ક્રીન ઉપર લાઈવ મેચનું આયોજન કર્યું છે. મોરબી રાજકોટ હાઇવે પર ઉમા પાર્ટી પ્લોટ પાસે ઓસમ સ્કૂલની સામે શનાળા સીએનજી પંપથી 100 મીટર આગળ રાજકોટ તરફ ગોડફાધર બીસ્ટ્રો & કાફે કાર્યરત છે. જ્યાં સેન્ડવીચ, બર્ગર, મેગી, પીઝા, ફ્રેંચફ્રાઇસ, પાસ્તા, દાબેલી, વડાપાઉં, પંજાબી, સાઉથ ઇન્ડિયન, બ્રેવરેજીસ, સલાડ,સ્ટાર્ટર, પાઉભાજી, સૂપ, ચાઇનીઝ સહિતની અનેક આઇટમો મળે છે. સાથે અહીંનું લોકેશન પણ અદભુત છે. આવતીકાલે રવિવારે સાંજે 7:30 વાગ્યે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 મેચ છે. ત્યારે મોરબીવાસીઓ આ મેચને જલસા સાથે નિહાળી શકે તે માટે અહીં વિશાળ સ્ક્રીન ઉપર લાઈવ મેચના શોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તો અહીં ચા-નાસ્તાની મિજબાની માણતા-માણતા લાઈવ મેચ જોવાનો લ્હાવો લેવા જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 9512300049 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.