મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા આજે વેસ્ટ ટુ બેસ્ટ અંગેનું પ્રદર્શન યોજાશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માસિક ડ્રાઇવમાં આજે તા. 31ના રોજ વેસ્ટ ટુ બેસ્ટ અંગે જનજાગૃતિના પ્રોગ્રામનું આયોજન કરવાનું હોય છે. જે અંતર્ગત નગરપાલિકા દ્વારા આજ રોજ સાંજે 5 કલાકે ટાઉન હૉલ ખાતે વેસ્ટ ટુ બેસ્ટ પ્રદર્શન માટેનું આયોજન કરેલ હોય. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જનતાને આમંત્રણ આપવામાં આવે છે. તેમ ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકાની યાદીમાં જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..