હળવદ : હળવદ શહેરના ગીની ગેસ્ટ હાઉસ સામેથી પોલીસે ધીરુભાઈ ગોવિંદભાઇ રાઠોડ નામના વૃદ્ધને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ વરલી મટકા સાહિત્ય તેમજ રોકડ રૂપિયા 3,150 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.