મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કબીર ટેકરી વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ફારૂકભાઈ તૈયાબભાઈ ચાનીયા રહે.વાઘપરા, મોરબી વાળાને રોકડા રૂપિયા 600 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઇ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.