MOON KNIGHT હોસ્પિટાલીટી ટેન્ટમાં રોકાણ, જીપ સફારી, કેમલ સફારી, કલચરલ પ્રોગ્રામ, ડીજે પાર્ટી, શાનદાર બ્રેકફાસ્ટ, ચા-કોફી-નાસ્તો, ઓથેન્ટિક રાજસ્થાની ડિનર સહિતની સવલતો આપશે : જવાઈ રિસોર્ટમાં રૂ.2000/પર્સન ચાર્જ : ઓફર 15 ડિસેમ્બર સુધી જ લાગુમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને જેસલમેર કે જવાઈ ફરવા જવું છે ? તો MOON KNIGHT હોસ્પિટાલીટી તમારી એકદમ ઠાઠ માઠથી મહેમાનગતિ કરવા તૈયાર છે. અહીંની ટુર જીવનભર યાદગાર બની જશે. તો આજે જ ફોન ઘુમાવો. MOON KNIGHT હોસ્પિટાલીટી જેસલમેર અને જવાઈમાં લકઝરી હોસ્પિટાલીટી માટે જાણીતી છે. મોટી સંખ્યામાં મોરબીવાસીઓ તેમની મહેમાનગતિ માણી ચુક્યા છે. અહીંના રાજવીરસિંઘ સેખાવતને મોરબીવાસીઓ સાથે જૂનો સબંધ છે. તેમના મળતાવળા અને હમેશા મદદરૂપ બનવાના સ્વભાવને કારણે આપની ટુર હંમેશા નિર્વિઘ્ને યાદગાર રહેશે. જો આપને જેસલમેર ફરવા જવું હોય તો તેઓની મહેમાનગતિ માણવા જેવી છે. તેઓ દ્વારા લકઝરી ટેન્ટમાં સ્ટે પ્રોવાઇડ કરવામાં આવે છે. સાથે અનેકવિધ સવલતો પેકેજમાં આપવામાં આવે છે. અહીં જેસલમેરના રિસોર્ટમાં ચાર્જ માત્ર રૂ.1500/ પર્સન અને જવાઈના રિસોર્ટમાં ચાર્જ માત્ર રૂ.2000/પર્સન છે. જવાઈ રિસોર્ટમાં પ્રાઇવેટ ઇવેન્ટ કે પાર્ટીનું આયોજન પણ કરી આપવામાં આવશે. આ ઓફર માત્ર 15 ડિસેમ્બર સુધી જ લાગુ રહેશે. તો આજે જ આપનું ટેન્ટ બુક કરો. જેસલમેર પેકેજમાં સમાવિષ્ટ સવલતો● રાજસ્થાની ટ્રેડિશનલ ઢોલ-થાળી વેલકમ● વેલકમ ડ્રિન્ક● રણમાં કેમલ સફારી સાથે સુંદર સનસેટ● ડેઝર્ટ જીપ સફારી● કલ્ચરલ પ્રોગ્રામ● ફોલ્ક મ્યુઝિક● અનલિમિટેડ સ્નેક્સ એન્ડ ટી-કોફી● DJ પાર્ટી● બુફે ડિનર● બોન ફાયર જેસલમેર ફૂડ મેનુ ● કલ્ચરરલ પ્રોગ્રામમાં ચા, કોફી, 2 પ્રકારના સ્નેક્સ ● ડિનરમાં દાલ-બાટી, ચૂરમાં, કેર સાંગરી, પનીર પ્રિપરેશન, મિક્ષ વેજ, રાઇસ, રોટી તંદુર/તવા, સલાડ, પાપડ● મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પુરી ભાજી/પરાઠા, પોહા, બ્રેડ બટર, ટી, કોફી, મિલ્ક, દહીં, ફ્રૂટ્સ રાજવીરસિંઘ સેખાવતમો.9784840663ઓફિસમો.9358601100ઇમેઇલ : info@moonknighthospitality.comવેબસાઈટ : www.moonknighthospitality.com