6 રાત્રી/ 7 દિવસનું પેકેજ : આ પેકેજ 26 માર્ચે શરૂ થશે : આ ટુરમાં કપલ, ફેમેલી અને સિનિયર સીટીઝન જોડાઈ શકશે : પેકેજમાં 4 અને 5 સ્ટાર હોટેલમાં રોકાણ અને અનેકવિધ સાઇટસીન સામેલમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : રાજકોટની આગમ ટુર્સ સૌરાષ્ટ્રના લોકો માટે દુબઈનું તમામ સુવિધા સાથેનું આકર્ષક પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ 26 માર્ચે શરૂ થશે. આ ટુરમાં કપલ, ફેમેલી અને સિનિયર સીટીઝન જોડાઈ શકશે. પેકેજમાં 4 અને 5 સ્ટાર હોટેલમાં રોકાણ અને અનેકવિધ સાઇટસીન સામેલ હશે.પેકેજમાં આટલી સુવિધાઓ મળશે● અમદાવાદ થી અમદાવાદ પ્લેન ટિકિટ● 05 રાત્રિ દુબઈમાં 4* હોટેલમાં રોકાણ● 01 રાત્રિ અબુધાબીમાં 5* હોટેલમાં રોકાણ● ફેરારી વર્લ્ડ/ વોર્નર બ્રધર્સ/ સી વર્લ્ડ (2 પાર્ક)● પ્રીમિયમ ગુજરાતી રેસ્ટોરેન્ટમાં ડિનર ● દુબઇ સિટી ટૂર● દુબઇ મોલ, મ્યુઝીકલ ફાઉન્ટેન શો ● બુર્જ ખલીફા 124-125માં ફ્લોરની એન્ટ્રી ● ડેઝર્ટ સફારી● મિરેકલ ગાર્ડન, ગ્લોબલ વિલેજ ● અબુધાબી સીટી ટુર● 1 કલાક યોટ રાઈડ● શોપિંગ ટૂર● ટૂરિસ્ટ વિઝા, ટ્રાવેલ ઈન્સ્યોરન્સ● એસી વાહન દ્વારા તમામ ટુર અને ટ્રાન્સફરWhatsAppwa.me/918866223891?text=Please%20Send%20Dubai%20Packageવધુ માહિતી માટે કોલ કરોમો.8866223891મો.9428287919