મોરબીમાં સૌથી વિશાળ ડીસ્પ્લે ધરાવતા શો રૂમમાં ઇલેક્ટ્રિકલ્સ આઇટમો ઉપર ભવ્ય ડિસ્કાઉટ, ક્રેડિટ કાર્ડ ઉપર વધારાનું 20 ટકા સુધી ડિસ્કાઉટ અને સાથે શ્યોર ગિફ્ટ પણ : સેમ ડે ફ્રી ડિલિવરી સર્વિસમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સમાં શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ દિવાળી સ્પે. સેલ શરૂ કરવામાં આવ્ય છે. જેમાં તમામ હોમ એપ્લાયન્સીસ ઉપર ભવ્ય ડિસ્કાઉટ અને શ્યોર ગિફ્ટ સહિતના અઢળક ફાયદાઓ મળી રહ્યા છે. અહીં એલઇડી, ફ્રીઝ, વોશિંગ મશીન, એસી, ઓવન, હોમ થિયેટર, સહિતની તમામ આઇટમોની વિશાળ રેન્જ છે. અહીં ઓનલાઇન અને મોલ કરતા પણ પ્રોડક્ટ સસ્તા ભાવે મળે છે. વધુમાં અહીંથી તુરંત સેમ ડે ડિલિવરી આપવામાં આવે છે. તેમા પણ મોરબીમાં ફ્રી ડિલિવરી સર્વિસ પુરી પાડવામાં આવે છે. શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે. તો અહીં પધારી સેલનો લાભ લ્યો.અમારી બીજી બ્રાન્ચ અંબિકા ઇલેક્ટ્રિક સ્ટોરસિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલપ્રભુકૃપા, સમર્પણ હોસ્પિટલ પાસે,મહેન્દ્રનગર રોડ, સામાકાંઠે, મોરબીમો.નં.7383875839