ઓછી ટકાવારીએ ઝડપી સર્વિસ મળશે : હોમ, મોર્ગેજ, કોમર્શિયલ, કન્સ્ટ્રકશન, બિઝનેસ અને મશીનરી માટેની લોન મળશે એકદમ સરળતાથીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને બેંકમાંથી લોન લેવી છે ? તો ઓછી ટકાવારીએ ઝડપી સર્વિસ સાથે ક્રિષ્ના કન્સલ્ટન્સી આપની લોન મંજુર કરાવી આપશે. આના માટે આપે એક પણ ધક્કો ખાવાની જરૂર નહિ રહે. તો આજે જ સંપર્ક કરો.મોરબીમાં શનાળા રોડ ઉપર સુપર માર્કેટની બાજુમાં પટેલ શોપિંગ સેન્ટરમાં ક્રિષ્ના કન્સલ્ટન્સી કાર્યરત છે. જે છેલ્લા 8 વર્ષથી તમામ પ્રકારની લોન સર્વિસ પ્રોવાઇડ કરે છે. અહીંથી અત્યાર સુધીમાં મોરબી, રાજકોટ, હળવદ અને વાંકાનેરના સેંકડો ક્લાયન્ટને સંતોષકારક સેવા આપવામાં આવી છે. અહીથી હોમ લોન, મોર્ગેજ લોન, કોમર્શિયલ લોન, કન્સ્ટ્રકશન લોન, બિઝનેસ લોન, મશીનરી લોન સહિતની લોન માટે તમામ પ્રકારની સર્વિસ આપવામાં આવે છે.જેમાં ખાસ વાત એ છે કે માત્ર એક ફોન ઉપર લોન પ્રોસેસ શરૂ કરી દેવામાં આવે છે. ડોક્યુમેન્ટ કલેકટ કરવા પણ માણસ આપના સ્થળે આવી જાય છે. જેથી આપને એક ધક્કો પણ થશે નહીં. તો કોઈ પણ સર્વિસ માટે આજે જ ફોન ઘુમાવો.ક્રિષ્ના કન્સલ્ટન્સી 216, બીજો માળ, પટેલ શોપિંગ સેન્ટર,સુપર માર્કેટ પાસે, શનાળા રોડ, મોરબીભાવિન ગોરવાડીયા 8849027198