લેટેસ્ટ ડિઝાઇનનું ફર્નિચર બનાવો તમારા બજેટમાં, પીવીસી ફર્નિચર માં : રીયલ પ્લાસ્ટ, કાકા અને સંતોષ પ્લાસ્ટો આ ત્રણ બ્રાન્ડના મટિરિયલ્સના આકર્ષક પીવીસી ફર્નિચર બનાવી અપાશે. અને સાથોસાથ વૂડન ફર્નિચર તો ખરુજ.મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લેટેસ્ટ ડિઝાઇનનું ફર્નીચર બનાવવું છે પણ ખર્ચની ચિંતા છે ? તો હવે હેવન ફર્નીચર મોરબીમાં ક્વોલિટી અને પ્રાઈઝ બન્નેમાં બેસ્ટ ફર્નિચર આપના બજેટમાં બનાવી આપશે. તો રાહ શેની જુઓ છો, આપના ઘર કે ઓફિસ માટે નવું ફર્નિચર બનાવવા આજે જ સંપર્ક કરો.મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ ગેલેક્સી પ્લાઝામાં પહેલા માળે હેવન પીવીસી ફર્નીચર કાર્યરત છે. જ્યાં મનપસંદ આકર્ષક લુકવાળી ડિઝાઇનમાં ઓર્ડર મુજબ ફર્નિચર બનાવી આપવામાં આવે છે.વૂડન ફર્નિચર માં : ટીવી, ફ્રિજ, ગાદલા, પીઓપી,બારી પડદા, પંખા, ટોટલ વસ્તુ સાથે બનાવી આપવામાં આવશે. સાથે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ માં 1 વર્ષ ની વૉરંટી તો ખરીજ.પીવીસી માં અહીં કિચન, કબાટ, માળિયા, શો-કેસ, બેડ, સિલિંગ, વોલ પેનલ, ટેબલ સહિતનું ઘર તથા ઓફિસનું તમામ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અહીં તમામ ફર્નિચર રીયલ પ્લાસ્ટ, કાકા અને સંતોષ પ્લાસ્ટો આ ત્રણ બ્રાન્ડના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે. તો ફર્નિચર બનાવવા માટે આજે જ ઓફિસે પધારો.હેવન પીવીસી ફર્નિચરશોપ નં.7/8, ફર્સ્ટ ફ્લોર,ગેલેક્સી પ્લાઝા,ઉમિયા સર્કલ, મોરબીમિલનભાઈપીવીસી મો.9016363036વૂડન મો.63553 14369ફર્નિચરની ડિઝાઈનની અપડેટ મેળવવા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરોhttps://instagram.com/heaven_pvc_furniture?igshid=MzRlODBiNWFlZA==ઇન્કવાયરી માટે વોટ્સએપ કરોhttps://wa.me/+919016363036