ફાયરપ્રુફ, વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો ધરાવતું પીવીસી ફર્નિચર અત્યારે ટ્રેન્ડમાં, તો હવે લાકડાના ફર્નિચરને કહી દો અલવિદા ટંકારા ( પ્રમોશનલ આર્ટિકલ) : સમયની સાથે પરિવર્તન સાધવું ખૂબ જરૂરી છે. પછી તે ટેકનોલોજી હોય કે ફર્નિચર. હવે લાકડાના ફર્નિચરનો ટ્રેન્ડ ભૂતકાળ બની ગયો છે. અત્યારે તો જમાનો છે પીવીસીના ફર્નિચરનો તો આજે જ શ્રી રામ પીવીસી ફર્નિચરમાં પધારી તમારૂ મનપસંદ બનાવડાવો. ટંકારા બ્રિજ, લતિપર ચોકડી, હીરા માં કોમ્પલેક્ષ દુકાન નં-૧૧, શ્રી રામ પીવીસી ફર્નિચર કાર્યરત છે. અહીં ગ્રાહકોના ઓર્ડર મુજબ તમામ પ્રકારનું ફર્નિચર બનાવી આપવામાં પણ આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે ફાયરપ્રુફ, વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે. શ્રી રામ પીવીસી ફર્નિચરમાં ડોર, લોફ્ટ, કિચન કેબિનેટ, વોર્ડરોબસ, ટીવી કેબિનેટ, ઓફિસ ફર્નિચર, વોલ પેનેલિંગ, સેલિંગ, ફેનસિંગ, વિન્ડો, યુ પીવીસી વિન્ડો સિસ્ટમ, ડ્રેસિંગ યુનિટ, ઓફિસ પાર્ટીશન સહિતનું ફર્નિચર બનાવી આપવામાં આવે છે.ઉપરાંત અહીં KAKA PVCનું મટીરીયલ તથા ક્રિસ્ટલ નું લેમીનેટ રિટેઇલ તથા હોલસેલ ભાવે મળશે. જેમા પીવીસી વોર્ડ રોબ, પીવીસી ટીવી કેબિનેટ, પીવીસી કિચન, પીવીસી વોર્ડ રોબ સહિતની પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આજે જ શ્રી રામ પીવીસી ફર્નિચર ની મુલાકત લ્યો. વધુ વિગત માટે નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવો. વિવેકભાઈ પટેલ :-96877 37637 હર્ષિલભાઈ પટેલ:-70436 04959 રમેશભાઈ પટેલ :-98791 52029 અમારી બીજી બ્રાન્ચ:- કાકા પીવીસી ડોર હાઉસ & ફર્નિચર , લાતી પ્લોટ , શેરી નં. -6 , હીરા બજાર, મોરબી