ટાઇલ્સ સ્ટેન્ડ, કેસેટી, કાર્પેટ, આર્ટિફિશિયલ ગ્રાસ, સ્પેસર, વેલક્રો, શો-રૂમ લાઇટિંગ સહિતની તમામ વસ્તુઓ મળશે : તમામ પ્રકારનું બ્રાન્ડિંગ (MDF વિથ વિનાઈલ સાથે ટાઇલ્સ પેસ્ટિંગ) પણ કરી અપાશે : બેસ્ટ પ્રાઇઝમાં ક્વોલિટી વર્કનો વાયદોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ટાઇલ્સની ડિસ્પ્લે બનાવવી છે ? તો બાલાજી ડિસ્પ્લે એ ટુ ઝેડ સોલ્યુશન આપશે. અનેક દિગ્ગજ અને નામાંકિત સિરામિક એકમોએ અહીંની સર્વિસનો લાભ લઇ સંતોષ વ્યક્ત કરેલો છે. તો એક વખત તમે પણ અહીંની સર્વિસનો લાભ લઇ જુઓ. મોરબીમાં જેતપર-પીપળી રોડ ઉપર નાયરા પંપની પાછળ એકતા પેકેજીંગવાળી શેરીમાં બાલાજી ડિસ્પ્લે કાર્યરત છે. અહીંથી ટાઇલ્સ ડિસ્પ્લે માટેની તમામ વસ્તુઓ અને સર્વિસ પુરી પાડવામાં આવે છે. અહીં ટાઇલ્સ ડિસ્પ્લે માટેનું સ્ટેન્ડ, કેસેટી, કાર્પેટ, આર્ટિફિશિયલ ગ્રાસ, સ્પેસર, વેલક્રો સહિતની તમામ વસ્તુઓ મળશે. ઉપરાંત તમામ પ્રકારની ઇન્ડોર અને આઉટડોર લાઇટ પણ મળશે. તમામ પ્રકારનું બ્રાન્ડિંગ પણ કરી આપવામાં આવશે. જેમાં MDF વિથ વિનાઈલ સાથે ટાઇલ્સ પેસ્ટિંગ પણ કરી અપાશે. અહીંથી માર્કેટ કરતા સસ્તું છતાં ક્વોલિટીમાં શ્રેષ્ઠ વસ્તુ અને સર્વિસનો વાયદો આપવામાં આવી રહ્યો છે. તો એક વખત અહીંની સર્વિસનો અનુભવ જરૂર લ્યો.બાલાજી ડિસ્પ્લે એકતા પેકેજીંગ વાળી શેરી,નાયરા પંપ પાછળ,પીપળી-જેતપર રોડ, મોરબીમો.નં. 96247 00004મો.નં. 98529 44444