સપ્ટેમ્બર મહિનામાં તા.22, તા.25 અને તા.28ના રોજ યોજાશે ફ્રી વેબીનાર : ત્યારબાદ 2 ઓક્ટોબરથી શરૂ થશે 20 દિવસનો ઓનલાઈન કોર્ષટારોટ રીડિંગના નિષ્ણાંત દ્વારા અપાશે સંપૂર્ણ માર્ગદર્શન : માત્ર લિમિટેડ સંખ્યામાં જ બેચ ચલાવવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : જેમ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ, હાથ પરની રેખાઓ અને જન્માક્ષર દ્વારા ભવિષ્ય જાણી શકાય છે. તેમ કાર્ડ પરના ચિત્રો દ્વારા ભવિષ્ય જાણવાની કળા એટલે ટારોટ રીડિંગ. જેનો વ્યાપ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે ટારોટ રીડિંગ શીખવા ઇચ્છુક લોકો સપ્ટેમ્બર મહિનામાં ત્રણ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલો વેબીનાર તા.22 સપ્ટેમ્બર, બીજો વેબીનાર તા.25 સપ્ટેમ્બર અને ત્રીજો વેબીનાર તા.28 સપ્ટેમ્બરના રોજ યોજાશે. જેનો સમય બપોરે 3:30 વાગ્યાનો રહેશે. આ વેબીનારમાં ભાગ લેવાનો કોઈ ચાર્જ નથી. ત્યારબાદ તા.2 ઓક્ટોબરથી 20 દિવસનો ઓનલાઈન કોર્ષ શરૂ થશે. આ કોર્ષમાં ફી એકદમ વ્યાજબી છે. ટારોટ રીડિંગના નિષ્ણાંત દ્વારા આ કોર્ષમાં સંપૂર્ણ માર્ગદર્શન આપી એકદમ સરળ રીતે ટારોટ રીડિંગ શીખવવામાં આવશે. કોર્સની વિશેષતાઓ:● લાઈવ ઇન્ટરએક્ટિવ ક્લાસીસ● હિન્દી અને અંગ્રેજી ભાષામાં સમજાવટ● વાસ્તવિક કેસ સ્ટડી દ્વારા અનુભવ આધારિત શિક્ષણ● આધ્યાત્મિક અને વ્યવહારુ અભિગમ● નવો કારકિર્દી માર્ગ કે આંતરિક પરિવર્તન માટે આદર્શ કોર્સઆત્મશક્તિ અને જ્ઞાનના આ અભૂતપૂર્વ અભ્યાસક્રમમાં જોડાવા આજે જ સંપર્ક કરો, માત્ર લિમિટેડ સીટ બાકી છે.વોટ્સએપ : 9136731555ઇન્સ્ટાગ્રામ : www.instagram.com/khyatihiranandani?igsh=MWNvOXQ3NzRiNzc2Mw==