શુભ ડાન્સ સ્ટુડિયો દ્વારા બાળકોથી લઈને મહિલાઓ અને વેડિંગ કોરિયોગ્રાફી માટે સ્પેશિયલ હોમ બેચ શરૂમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ડાન્સનો શોખ ધરાવતા લોકો માટે એક શાનદાર તક આવી ગઈ છે. નાની ઉંમરે પ્રખ્યાત ડાન્સ રિયાલિટી શો DID લિટલ માસ્ટર સીઝન 4 માં ફાઇનલિસ્ટ રહી ચૂકેલા એવા મોરબીના અમિત દેલવાણિયાએ મોરબીમાં શુભ ડાન્સ સ્ટુડિયો કાર્યરત કરીને ડાન્સ ક્લાસીસની શરૂઆત કરી છે. તેઓ અત્યારે માત્ર હોમ બેચ (Home Batches) ચલાવી રહ્યા છે, જેમાં તેઓ જાતે સ્ટુડન્ટ્સની અનુકૂળતા મુજબ તેમના સ્થળ પર જઈને ડાન્સ શીખવાડે છે.ઉપલબ્ધ બેચની માહિતી:● Wedding & All Type Event Choreography● Kids Batch● Ladies Batch● Group Batch● Advance Batch● Couple Batch● Zumba● Yogaકોઈપણ સોસાયટીનું ગ્રુપ હોય, સ્કૂલનું ગ્રુપ હોય કે પછી લગ્ન પ્રસંગની કોરિયોગ્રાફી કરાવવી હોય, તમામ પ્રકારની ઇવેન્ટ માટે ટ્રેનિંગ આપવામાં આવશે.સમય (Timing):● 5:00 to 6:00 pm● 6:00 to 7:00 pm● 7:00 to 8:00 pm● 8:00 to 9:00 pmવધુ માહિતી અને બુકિંગ માટે આજે જ ફોન ઉપર કે રૂબરૂ સંપર્ક કરો:શુભ ડાન્સ સ્ટુડિયો(ઓફિસ), મેલડી પ્રોવિઝન સ્ટોરની બાજુમાં, લીલાપર રોડ, મોરબીમો.9106977056 મો.9537832568ઇન્સ્ટાગ્રામ: @amitdelvaniya_official#Morbi #MorbiUpdate #MorbiNews #DanceClassMorbi #ShubhDanceStudio #AmitDelvaniya #DIDLittleMaster #DanceTraining #WeddingChoreographyMorbi