મોરબી બ્રાંચમાં 40થી વધુ મેમ્બર્સ, જે લોકો દર બુધવારે ભેગા થાય છે અને એક બીજાને બિઝનેસમાં મદદ કરે છેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : BNI વિશ્વ કક્ષાએ ચાલતું બિઝનેસ ગ્રુપ છે. જેમાં મેમ્બર્સ એક બીજા ને બિઝનેસ વધારવામાં મદદ રૂપ થાય છે. હાલ BNIમાં વૈશ્વિક લેવલ પર 10,000 વધુ ગ્રુપ 80 દેશમાં કાર્યરત છે જેમાં 3,00,000 થી વધુ લોકો મેમ્બર્સ તરીકે જોડાયેલા છે. જે સાથે મળીને અબજો રૂપિયાનો વેપાર કરે છે.આ ગ્રુપની એક બ્રાંચ મોરબીમાં પણ કાર્યરત છે. આ બ્રાંચમાં 40 થી વધુ મેમ્બર્સ છે. જે લોકો દર બુધવારે ભેગા થાય છે અને એક બીજાને બિઝનેસમાં મદદ કરે છે. હાલમાં આ ગ્રુપ કરોડોનો બિઝનેસ દર મહિને વિશ્વ લેવલે કરે છે.સામાન્ય રીતે આ ગ્રુપની વિઝિટ માટે ૭૦૦ રૂ.ની ફી રહેલી છે પણ હાલ ૩૦- એપ્રિલ -૨૦૨૪ સુધી વીઝીટ નિઃશુલ્ક (ફ્રી) રાખેલી છે. જે કોઈ વ્યક્તિ પોતાનો બિઝનેસ ધરાવતી હોય તેના માટે ભારત કે ભારત બહાર બિઝનેસ વધરવા BNI એક ઉત્તમ પ્લેટફોર્મ છે.ફ્રી વિઝટ ની ઑફર માત્ર બિઝનેસ ઓનર માટે અને ૩૦- એપ્રિલ -૨૦૨૪ સુધી જ છે , મેન્યુફેકચરર્સ ને વિઝીટ માટે પહેલો ચાન્સ આપવામાં આવશે. જો કોઈ બિઝનેસ ઓનર ગ્રુપની વિઝીટ લેવા માંગતા હોય તે નીચે આપેલા નંબરમાં વધુ માહિતી માટે ફોન કરી શકે છે.દીર્ઘાયુ મહેતા - ૯૮૯૮૦૦૦૨૪૪સચિન પટેલ - ૯૯૧૩૨૨૭૧૦૦પ્રશાંત ગણાત્રા - ૯૦૩૩૩૪૫૩૪૯કેવલ ગઢીયા - ૭૮૦૧૮૯૪૯૪૯https://bni-india.in/en-IN/index