હોલીડે પેકેજ, એર ટીકીટ, રેલવે ટીકીટ, હોટેલ બુકીંગ, પાસપોર્ટ, વિઝા સહિતની તમામ સર્વિસ એકદમ વ્યાજબી ભાવે : બેસ્ટ સર્વિસની ગેરેન્ટીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને ફરવા કે ઓફિસના કામે બહાર જવુ હોય તો તેનું એ ટુ ઝેડ સોલ્યુશન હવે યુનિટોન હોલીડેમાંથી મળી જશે. અહીં તમામ સર્વિસ એકદમ વ્યાજબી ભાવે આપવામાં આવશે. તો ક્યાંય પણ જતા પહેલા અહીંથી એક વખત કોટેશન જરૂર કઢાવજો. મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સ્ટાર આર્કેડમાં ત્રીજા માળે શોપ નં.328માં યુનિટોન હોલીડે કાર્યરત છે. જે તમામ પ્રકારના ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ કસ્ટમાઇઝ હોલીડે પેકેજ આપે છે. આ સાથે એર ટીકીટ, રેલવે ટીકીટ, હોટેલ બુકીંગ, પાસપોર્ટ, વિઝા સહિતની તમામ સર્વિસ પણ આપવામાં આવે છે. અહીં પ્રોફેશનલ્સ દ્વારા તમામ બુકીંગ થતા હોય જે જાતે કરેલા બુકીંગના પ્રમાણમાં સસ્તા હોય છે. તો કોઈ પણ બુકીંગ પૂર્વે એક વખત આ ઓફિસની મુલાકાત લ્યો અથવા તો કોલ કરો.યુનિટોન હોલીડે LLPશોપ નં.328, ત્રીજો માળ, સ્ટાર આર્કેડ, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબીઆનંદ પટેલમો.નં.7016208438મો.નં.9979342303