આ કેન્ડલ આયુર્વેદિક પંચમહાભૂત સિદ્ધાંત પરથી બને છે, જે ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે ઈન્દ્રિયોને શાંત કરે છે અને મન–શરીરને રિલેક્સ કરે છે, ગરમ થાય પછી તે મોઈશ્ચરાઈઝિંગ તેલમાં પરિવર્તિત થાય છે અને બોડી મસાજ માટે શ્રેષ્ઠ હોય છેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારા સ્નેહીજનને ક્રિસમસની અનોખી ગિફ્ટ આપવી છે ? તો ĀTMANની અનોખી હિલીંગ મસાજ કેન્ડલ છે ને, આ ગિફ્ટ એકદમ યુનિક લાગશે. સાથે જ અનેક ફાયદા પણ કરશે. તો આજે જ ઓર્ડર કરો આ પ્રીમિયમ લોશન કેન્ડલ.આરામ, આરોગ્ય અને આત્મશાંતિનો આધુનિક પ્રાચીન સ્પર્શ આપવા ĀTMAN અનેકવિધ પ્રોડક્ટ બનાવે છે. જેમાં એક પ્રોડક્ટ ĀTMAN Massage Candle છે. આ આયુર્વેદિક પંચમહાભૂત સિદ્ધાંત પરથી બનતી એક અનોખી હીલિંગ મસાજ કૅન્ડલ છે. જે ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે, ઈન્દ્રિયો ને શાંત કરે છે અને મન–શરીરને રિલેક્સ કરે છે. ગરમ થાય પછી તે મોઈશ્ચરાઈઝિંગ તેલમાં પરિવર્તિત થાય છે અને બોડી મસાજ માટે સંપૂર્ણ સુરક્ષિત છે.------------------------------------------આ કૅન્ડલ 100% નેચરલ ઘટકોથી બનેલી છે● Soy Wax● Shea Butter● Jojoba Oil● Essential Oils------------------------------------------પાંચ મહાભૂત પર આધારિત 5 પ્રકારની કેન્ડલ ● પ્રથ્વી (Earth)— સ્થિરતા, ગ્રાઉન્ડિંગ અને શાંતિ— ઓવરથિંકિંગ ઘટાડે, મનને સ્થિર કરે● અગ્નિ (Fire)— ઉર્જા, ઉત્સાહ અને રક્ત સ્રાવ સુધારે— બોડી ટેન્શન રિલીઝ કરે● વાયુ (Air)— સ્ટ્રેસ રિલિફ, લાઈટનેસ અને મેન્ટલ કલીરિટી આપે— બોડી ફ્લેક્સિબિલિટી વધાવે● જલ (Water)— ઇમોશનલ બેલન્સ, ગ્લો અને સ્મૂથ સ્કિન— હાઈડ્રેશન વધારી સોફ્ટનેસ આપે● આકાશ (Space)— ઊંડો આરામ, સ્લીપ સપોર્ટ અને ધ્યાન માટે ઉત્તમ— મનને હળવું અને ખાલીપણું અનુભવાવે------------------------------------------ મુખ્ય લાભો● ત્વચાને નરમ, ગ્લોવિંગ અને ડીપ નરીશ કરતી કૅન્ડલ● સ્ટ્રેસ, થાક અને ટાઈટનેસ દૂર કરે● મનને શાંત કરીને રિલેક્સેશન આપે● મસાજ દરમિયાન સુખદ ગરમાહટથી બોડી હીલિંગ● સંપૂર્ણ નેચરલ અને કેમિકલ-ફ્રી------------------------------------------(કોલ તથા વોટ્સએપ પર ઓર્ડર કરો, હોમ ડિલિવરી ફ્રી)ĀTMANમો.9328487563