મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગોને હવે બેસ્ટ ક્વોલિટીવાળા કિલન સિરામિક રોલર આપવા SACMI સજ્જ છે. અનેક ખાસિયતો ધરાવતા આ રોલર ઉદ્યોગોને મોરબીના આંગણે જ મળી રહેવાના છે.મૂળ ઇટાલીની કંપની SACMI મોરબીના સિરામિક ઉદ્યોગો માટે જૂનું અને જાણીતું નામ છે. સિરામિક ઉદ્યોગોમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતી અનેક વસ્તુઓ SACMI દ્વારા બનાવવામાં આવે છે. ત્યારે હવે મોરબીના સિરામિક ઉદ્યોગોની ડીમાન્ડને ધ્યાનમાં લઈને SACMI દ્વારા કિલન સિરામિક રોલર પણ માર્કેટમાં મુકવામાં આવ્યા છે. તો કોઈ પણ સિરામિક કિલન રોલરના વપરાશને બદલે એક વખત આ રોલર વાપરી જુઓ.SACMIના કિલન સિરામિક રોલરની ખાસિયત● 1400 ડીગ્રી તાપમાનની કેપેસિટી● હાઈ થર્મલ શોક રેસિસ્ટન્ટ ● હાઈ એન્ટી બેન્ડિંગ સ્ટ્રેન્થ ● લો થર્મલ એક્સપાન્સન SACMI એન્જીનીયરીંગ પ્રા.લિ. પ્લોટ નં.2&3, નીલકંઠ પ્લાઝા પાસે, ભરત ફાર્મ સામે, નવા સાદુળકા મો.નં.9998199240