એકદમ વ્યાજબી ભાવે બેસ્ટ ક્વોલીટીની ફ્રેશ મીઠાઈ મળશે : માવા મિક્સ સ્વીટ બોક્સ, કાજુ મિક્સ સ્વીટ, ફેન્સી મિક્સ સ્વીટ, માવા મિક્સ સ્વીટ, રેગ્યુલર મિક્સ સ્વીટ સહિતની મીઠાઈ 500 ગ્રામ તથા 1 કિલોના પેકિંગમાં મળી જશે : જાર ગિફ્ટ હેમ્પર્સમાં પણ વેરાયટી મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારે કર્મચારી કે સ્ટાફ માટે દિવાળીની મીઠાઈ લેવાની છે ? તો ચિંતા ન કરતા, શિવશંકર ડેરી એન્ડ બેકરીમાં બેસ્ટ ક્વોલીટીની મીઠાઈ એકદમ વ્યાજબી ભાવે મળી જશે. તો આજે જ સંપર્ક કરો. મોરબીમાં મોરબીમાં સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ નજીક મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે છેલ્લા 40 વર્ષથી શિવશંકર ડેરી એન્ડ બેકરી કાર્યરત છે. જ્યાં માવાની આઈટમ, પેંડા, થાબડી, બાસુંદી, શ્રીખંડ, બરફી, કાજુ કતરી તેમજ બીજી અનેક ફેન્સી મીઠાઈ બનાવવામાં આવે છે. ઉપરાંત 30 મિનિટમાં કેક બનાવી આપવામાં આવે છે. અહીં તમામ વસ્તુઓ એકદમ ફ્રેશ મળે છે. ઉપરાંત ઓર્ડર મુજબ બનાવી પણ આપવામાં આવે છે. હાલ દિવાળી નજીક આવી રહી છે. ત્યારે દિવાળીએ કર્મચારી કે સ્ટાફને આપવા માટે અહીં સ્પેશિયલ માવા મિક્સ સ્વીટ બોક્સ, કાજુ મિક્સ સ્વીટ, ફેન્સી મિક્સ સ્વીટ, માવા મિક્સ સ્વીટ, રેગ્યુલર મિક્સ સ્વીટ સહિતની મીઠાઈ 500 ગ્રામ તથા 1 કિલોના પેકિંગમાં મળી જશે. આ સાથે ફોર પીસ જાર ગિફ્ટ હેમ્પર, 3 પીસ જાર ગિફ્ટ હેમ્પર, 2 પીસ જાર ગિફ્ટ હેમ્પર, 3 પીસ જાર અને બેગ ગિફ્ટ હેમ્પર, 2 પીસ જાર અને બેગ ગિફ્ટ હેમ્પર મળશે. બલ્ક ક્વોન્ટીટીમાં મીઠાઈની ડિલિવરી પણ કરી આપવામાં આવશે. તો એકવાર અહીંની મીઠાઈ ટેસ્ટ કરવા જરૂર પધારો.શિવશંકર ડેરી & બેકરીમહેન્દ્રસિંહજી હોસ્પિટલ,મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠે મોરબી-2નિરવભાઈમો.7016242536મો.6351440573