ટફન ગ્લાસ, મચ્છર નેટ, વીન્ડો, ડોર તેમજ એલ્યુમિનિયમ સેક્શન, ઝેડ સેક્શન સહિતના કામ તેમજ ફર્નિચરને લગતું તમામ કામ કરી અપાશે : ફર્નિચર કે એલ્યુમિનિયમનું રીપેરીંગ કામ પણ થઈ જશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારે એલ્યુમિનિયમ કે PVC ફર્નિચરને લગતું કોઈ કામ કરાવવું છે ? તો મારૂતિ એલ્યુમિનિયમનો સંપર્ક કરો, અહીંથી એકદમ વ્યાજબી ભાવે બેસ્ટ સર્વિસ આપવામાં આવશે. તો આ નંબર સેવ કરવાનું ભૂલશો નહિ. વાંકાનેરના અમરધામમાં માટેલ રોડ ઉપર પ્રયાગ ચેમ્બરમાં મારૂતિ એલ્યુમિનિયમ વર્ષોથી કાર્યરત છે. જેમના દ્વારા આખા મોરબી જીલ્લામાં એલ્યુમિનિયમ તથા ફર્નિચરને લગતું તમામ કામ કરી આપવામાં આવે છે. અહીંથી ટફન ગ્લાસ, મચ્છર નેટ, વીન્ડો, ડોર તેમજ એલ્યુમિનિયમ સેક્શન, ઝેડ સેક્શન લગતું તમામ કામ ઉપરાંત પીવીસી ફર્નિચર બનાવી આપવાનું પણ કામ કરવામાં આવે છે. સાથે ઓફિસ કે મકાનને પાર્ટીશન કરી આપવામાં આવે છે. ફર્નિચર તથા એલ્યુમિનિયમનું કોઈ પણ રીપેરીંગ કામ પણ કરવામાં આવે છે. જેનો ચાર્જ પણ એકદમ વ્યાજબી લેવામાં આવે છે. તો જરૂર સંપર્ક કરો.મારૂતિ એલ્યુમિનિયમપ્રયાગ ચેમ્બર, માટેલ રોડ, અમરધામઅશોકભાઈ મો.9825396643સવજીભાઈમો.9978504820