13 વર્ષનો વિશ્વાસ, અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને લોનની સર્વિસ આપતું એક માત્ર વિશ્વાસનિય સ્થળમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને પ્રોપર્ટી લોન કરવી છે ? એ પણ ઓછા વ્યાજ દરે ? તો ચિંતા ન કરતા કારણકે પાટીદાર કન્સલ્ટન્સી આપને ઘરે બેઠા પ્રોપર્ટી લોન ની બધી જ સર્વિસ પ્રોવાઇડ કરશે. તો આજે જ સંપર્ક કરો (અભય પટેલ - 9426842776 )મોરબીમાં શનાળા રોડ ઉપર રામ ચોકમાં ભવાની ખમણની ઉપર પહેલા માળે પાટીદાર કન્સલ્ટન્સી કાર્યરત છે. જે લોન અંગેની એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડે છે. અહીંથી પ્રોપર્ટી લોન વેલ્યુએશનની 70% સુધી લોન અપાવી દેવામાં આવે છે. ઉપરાંત સર્વિસમાં સીસી/ઓડી લોન પણ અપાવવામાં આવે છે. પ્રોપર્ટી લોન વ્યાજદર 9.50 * થી શરૂ. આ ઉપરાંત નગરપાલિકા / ગ્રામપંચાયત ની મંજૂરી ન હોય તેવી પ્રોપર્ટી માટે પણ લોન મંજુર કરાવી આપવામાં આવે છે.નાણાકીય જરૂરિયાત માટે અથવા ધંધા માટે પ્રોપર્ટી લોન કરી કરો આપના સપના સાકાર અમારી સર્વિસ = હોમલોન / મોર્ગેજલોન / સીસી/ઓ.ડી. લોન/ જૂની અને નવી કારલોન / દુકાન ખરીદવા અથવા ઈન્ડસ્ટ્રીઝ ખરીદવા / કોમર્શિયલ વ્હીકલ લોન / પર્સનલ લોન / બિઝનેસ લોન તેમજ એજ્યુકેશન લોન કરી આપીશું.(અમારી આ એક જ બ્રાન્ચ છે, આ સિવાય કોઈ બ્રાન્ચ નથી)“પાટીદાર કન્સલ્ટન્સી ” પહેલો માળ, રામ ચોક, ભવાની ખમણની ઉપર,શનાળા રોડ, મોરબીઅભય પટેલમો.નં.9426842776