ધોરણ 11 સાયન્સ અને કોમર્સ માટે અહીં અનોખી અને સરળ શિક્ષણ પદ્ધતિનો અમલ : શ્રેષ્ઠ શિક્ષકોની ટિમ દ્વારા માર્ગદર્શન : મેડિકલ કે ઇજનેરી ક્ષેત્રેમાં કારકિર્દી બનાવવી હોય તો આ શાળા આપના માટે બેસ્ટ : ધોરણ ૧૧ સાયન્સ / કોમર્સ માટે એડમિશન પ્રક્રિયા શરૂ….મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) :શું આપ ભવિષ્યમાં સારા ડોકટર કે ઈજનેર બનવા માંગો છો ? શું આપ NEET / JEE/GUJCET માં સારૂ પરિણામ મેળવવા માટે આતુર છો? તો તમારે જરૂર છે એક અનુભવી, વિષય નિષ્ણાંત, સારા માર્ગદર્શક લીડરની... મોરબીમાં ૨૭ વર્ષથી સાયન્સનું સફળ નેતૃત્વ કરનાર એટલે હર્ષદ ગામી સર. મોરબી શિક્ષણ જગતમાં સાયન્સ ક્ષેત્રે જેમનું મહત્વપૂર્ણ યોગદાન છે. તથા JEE/NEET એકસપર્ટ તરીકે સૌરાષ્ટ્રમાં જેમનું નામ છે. તે હર્ષદ ગામી સર વેદાંત ગ્લોબલ સ્કૂલ અને વાત્સલ્ય વિદ્યાપીઠમાં સેવા આપે છે. તેમના માર્ગદર્શનમાં ધો-૧૧ સાયન્સમાં અભ્યાસ કરવાની તક ઝડપીને સફળ પરીણામ માટે નિશ્ચિત બની જાવ.ગામી સર ના માર્ગદર્શન માં અભ્યાસ કરેલા 500થી વધુ વિદ્યાર્થી અત્યારે ડોકટર, 1000થી વધુ વિદ્યાર્થી એન્જીનીયર, 10થી વધુ કલાસ વન ઓફિસર, 10થી વધુ IITમાં અને 20થી વધુ CA બન્યા છે. --------------------------------------------RE-NEET માટેનો શ્રેષ્ઠ વિકલ્પ એટલે વેદાંત● મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર થયેલ ટાઈમ-ટેબલ સાથે એક વર્ષમાં સંપૂર્ણ કોર્ષનું રીવીઝન● વર્ષ દરમિયાન 50,000+ MCQsની પ્રેક્ટિસ● વર્ષ દરમિયાન 35+ પાર્ટ ટેસ્ટ અને 35+ ફૂલ ટેસ્ટ● 2025ની NEETના માર્કસ કરતા 100 માકર્સ પ્લસ થવાની ગેરેટી● 1 જૂન 2025 थी RE-NEET શરૂ--------------------------------------------અહીં 11-12 કોમર્સની વિશેષતાઓ...● વિશાળ AC કલાસરૂમ● વર્ગમાં વિદ્યાર્થીની મર્યાદિત સંખ્યા● અનુભવી વિષય નિષ્ણાંત શિક્ષકોની ટીમ● રેગ્યુલર વિકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ, રીવીઝન ટેસ્ટનું આયોજન● કોમર્સ ક્ષેત્રના પ્રેકટીકલ નોલેજ માટે વિષય નિષ્ણાંત દ્રારા સેમિનાર અને ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ● કોમર્સના વિવિધ કારકિર્દી વિકલ્પો માટે માર્ગદર્શન--------------------------------------------ધો.11 સાયન્સ અને કોમર્સ પ્રવેશ શરૂ....--------------------------------------------વેદાંત ગ્લોબલ સ્કૂલકબીર ધામથી નજીક,વાવડી રોડ, મોરબી.વાત્સલ્ય વિદ્યાપીઠરવાપર રોડ , મોરબીમો.9879457915મો.9825788041મો.9924581646મો.9662518033