એક લાખથી વધુ લોકોની અવરજવર ધરાવતા વિસ્તારમાં 300 સ્કવેર ફૂટની વિશાળ સ્ક્રીન : નજીવા ભાવે જાહેરાત કરી વધુમાં વધુ લોકો સુધી તમારી બ્રાન્ડને પહોંચાડવાનો શ્રેષ્ઠ રસ્તોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : તમારી કંપની, પ્રોડક્ટ કે વ્યવસાયનું બેસ્ટ બ્રન્ડિંગ કરવું છે ? તો હવે મોરબીમાં સૌપ્રથમ જાહેરાત માટે LED સ્ક્રીન મુકવામાં આવી છે. જેમાં જાહેરાત માટે વહેલા તે પહેલાના ધોરણે બુકીંગ શરૂ થઈ ગયું છે.મોરબીના સિદ્ધિ વિનાયક સર્કલ ( રવાપર ચોકડી)એ દરરોજ એક લાખ લોકોની અવરજવર થાય છે. ત્યાં તમામ લોકોની નજર પડે તેવા બેસ્ટ લોકેશનમાં સૌજન્ય પ્લેટફોર્મસ દ્વારા 300 સ્કવેર ફૂટની વિશાળ LED સ્ક્રીન મુકવામાં આવી છે. આ સ્ક્રીનમાં જાહેરાતનું બુકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. માત્ર લિમિટેડ સ્લોટ જ હોવાના કારણે અત્યારે જ તમારો સ્લોટ બુક કરવા સંપર્ક કરો.લોકેશન: સિદ્ધિવિનાયક સર્કલ,(રવાપર રોડ), મોરબીસૌજન્ય પ્લેટફોર્મસમો.નં.9328552909