ગોળ અને ચોરસ બન્ને આકારના લાલ કુંડા એકદમ વ્યાજબી ભાવે મળશે, વિતરણ કરવા માટે મોટા સ્ટોકમાં પણ માલ હાજર મળી રહેશેમોરબી : ધોમ ધખતા તાપમાં પક્ષીઓ માટે પાણીના કુંડા લેવા હોય તો વિશાલદિપ પોટરીમાંથી હોલસેલભાવે મળી રહેશે. વધુમાં અહીંથી વિતરણ કરવા માટે મોટા સ્ટોકમાં પણ કુંડા હાજરમાં મળી જશે. મોરબીના અમરેલી રોડ ઉપર વિશાલદિપ પોટરીમાં રાજેશભાઇ પ્રજાપતિ માટીની વિવિધ વસ્તુઓ બનાવે છે. તેઓ ખાસ પક્ષીઓ માટેના પાણીના કુંડા હોલસેલ ભાવે આપે છે. તેઓને ત્યાં ગોળ અને ચોરસ બન્ને આકારના લાલ કુંડા બનાવવામાં આવે છે. આ સાથે તેઓ તાવા, પાટિયા, દહીં હાંડી, પરબીયા અને તાવડી પણ બનાવે છે. તો માટીની કોઈ પણ વસ્તુ એક્દમ વ્યાજબી ભાવે ખરીદવા આજે જ પધારો. રાજેશભાઈ પ્રજાપતિવિશાલદીપ પોટરીઅમરેલી રોડ, મોરબીમો. 98259 62785