BKT, TVS, MRF, Apollo, Michelin, goodyear, Bridgestoneના ટાયર આકર્ષક કિંમતે મળી રહેશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપની કારના જુના ટાયર જોખમી લાગી રહ્યા છે ? નવા ટાયર નખાવવા છે ? તો આવી જાવ, શાહ કેશવલાલ & મનજીભાઈ કંપનીમાં... જ્યાં હાલ તમામ ટાયર આકર્ષક કિંમતે મળે છે.મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ ઉપર સૂર્ય કોમ્પ્લેક્ષના શાહ કેશવલાલ & મનજીભાઈ કંપની કાર્યરત છે. આ પેઢી 25 વર્ષ જૂની છે. જે BKT, TVS, MRF, Apollo, Michelin, goodyear, Bridgestone કંપનીના ટાયરના ડિલર છે. અહીં તમામ કારના ટાયરની વિશાળ રેન્જ મળે છે.ટાયરની ખરીદી સાથે આટલી સર્વિસ મળશે ફ્રી● ટાયર ફિટિંગ,● વ્હીલ બેલેન્સિંગ● વ્હીલ એલાયમેન્ટ ● નાઇટ્રોજન એરતો ટાયર બદલવા આજે જ પધારોબ્રાન્ચ -1સૂર્ય કોમ્પ્લેક્ષ,ગેસ્ટહાઉસ રોડ, મોરબીમો.નં.7016917117બ્રાન્ચ-2કુબેર ચેમ્બર, કુબેર સિનેમા પહેલા, ત્રાજપર ચોકડી, મોરબી