કોઈપણ જ્વેલર્સ પાસેથી ખરીદેલા જુના ઘરેણાં પર 100 ટકા સુધીની એક્સચેન્જ વેલ્યુ : ડાયમંડ જ્વેલરી ઉપર મળશે 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે સોનાની જવેલરી ખરીદવાનો સુવર્ણ અવસર આવી ગયો છે. કારણકે તનિષ્ક જવેલર્સમાં સોલિટેર્સનું એક્ઝિબિશન શરૂ થઈ ગયું છે. જેમાં અફલાતૂન ફેસ્ટિવલ ઓફર્સ મુકવામાં આવી છે. તો આજે જ પરિવાર સાથે જવેલરીનું બુકિંગ કરવા પધારો.સોલિટેર્સના આ એક્ઝિબિશનમાં કોઈપણ જ્વેલર્સ પાસેથી ખરીદેલા તમારા જુના ઘરેણાં ઉપર 100 ટકાની એક્સચેન્જ વેલ્યુ મળશે. આ સાથે ડાયમંડ જ્વેલરી ઉપર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. અહીં આકર્ષક સોલિટેર્સ અને એમના એકથી એક ચડિયાતા આભૂષણોનું વિશાળ કલેક્શન જોવા મળશે. અહીં તમામ આભુષણો શુદ્ધતા અને વિશ્વાસના માપદંડ ઉપર ખરા ઉતરેલા છે. તો આજે જ જવેલરીનું વિશાળ કલેક્શન જોવા શો-રૂમની મુલાકાત લ્યો.એડ્રેસ : તનિષ્કરામ ચોક, શનાળા રોડ, મોરબીફોન નં.02822 22122 મો.નં.9998899920