કુંદન, બ્રાઇડલ સેટ, ડોકિયા, ટ્રેનડી, લાઈટવેટ, સાઇડર સેટ, ડાયમંડ, કડલી, ચૂડલા, પાયલ, માથાપટ્ટી, મંગળસૂત્ર, પેન્ડેન્ટ બુટી, ફેન્સી કંકાવટી જેવી અનેક વસ્તુઓની વિશાળ વેરાયટીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને ઇમિટેશન જવેલરી ખરીદવી છે ? તો આવી જાવ શ્રી એન્ટિક ઇમિટેશન જવેલરીમાં.. જ્યાં આપને મળશે ઇમિટેશન જવેલરીની એકથી એક ચડિયાતી એવી આઇટમો, જે તમારા મન મોહી લેશે. મોરબીમાં રવાપર ચોકડીએ કેપિટલ માર્કેટમાં HDFC બેન્ક ઉપર ત્રીજા માળે શ્રી એન્ટીક ઇમિટેશન જવેલરી કાર્યરત છે. જ્યા કુંદન, બ્રાઇડલ સેટ, ડોકિયા, ટ્રેનડી, લાઈટવેટ, સાઇડર સેટ, ડાયમંડ, કડલી, ચૂડલા, પાયલ, માથાપટ્ટી, મંગળસૂત્ર, પેન્ડેન્ટ બુટી, ફેન્સી કંકાવટી જેવી અનેક વસ્તુઓ મળશે. અહીંની દરેક પ્રોડક્ટ ક્વોલીટી અને પ્રાઈઝ બન્નેમાં બેસ્ટ હશે. આ સાથે અહીં તમને ભાડેથી પણ જવેલરી મળી જશે, તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો. શ્રી એન્ટિક ઇમિટેશન જવેલરીત્રીજો માળ, HDFC બેન્ક ઉપર,કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબીમો. 96648 41105મો. 98791 48211