મજબૂત અને આકર્ષક ફર્નિચરનું મેન્યુફેક્ચરિંગ : પલંગ, કબાટ, ટીપાઈ, સોફા સેટ, ખુરશી, ડાઇનિંગ ટેબલ, ગાદલા, ઓશિકા, લેડર્સ, સ્ટુલ સહિતનું ફર્નિચર અને પંખા, મિક્સર, ગીઝર, ઇસ્ત્રી, સેન્ડવીચ મશીન, ટોસ્ટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મળશે : ફર્નિચર સેટ ઉપર 2 ગિફ્ટ ફ્રીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને ઘર કે ઓફિસ માટે ફર્નિચર લેવું છે ? તો આવી જાવ, વાંકાનેરના જુના અને જાણીતા એવા કિસ્મત ફર્નિચરમાં, જેમને પોતાનું જ મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાથી એકદમ હોલસેલ ભાવે ફર્નિચર આપવામાં આવે છે.વાંકાનેરમાં ગુલશન પાર્ક સોસાયટીમાં ચંદ્રપુર બ્રિજની સામેની શેરીમાં ગેલેક્સી હોસ્પિટલથી આગળ કિસ્મત ફર્નિચર કાર્યરત છે. જે છેલ્લા 30 વર્ષથી વધુ સમયથી મજબૂત અને આકર્ષક ફર્નિચર માટે વાંકાનેરમાં પ્રખ્યાત છે. પોતે જ ફર્નિચરનું મેન્યુફચરિંગ કરતા હોવાથી તમામ ફર્નિચર એકદમ વ્યાજબી ભાવે મળે છે. અહીં ફર્નિચરમાં પલંગ, કબાટ, ગાદલા, ટીપાઈ, ઓશિકા, સોફા સેટ, ખુરશી, ડાઇનિંગ ટેબલ, લેડર્સ, સ્ટુલ તેમજ ઇલેક્ટ્રોનિક્સમાં પંખા, મિક્સર, ગીઝર, ઇસ્ત્રી, સેન્ડવીચ મશીન, ટોસ્ટર સહિતની આઇટમો મળે છે.અહીં તમામ પ્રકારના ફર્નિચર આપના ઇન્ટિરિયર મુજબના તથા સાઈઝ મુજબના પણ બનાવી આપવામાં આવે છે. અહીં બજાજ ફાયનાન્સ હેઠળ પણ ખરીદી થઈ શકે છે. હાલ અહીં ઓફર ચાલી રહી છે. જેમાં ફર્નિચર સેટની ખરીદી ઉપર બે ગિફ્ટ ફ્રી આપવામાં આવી રહી છે. આ ઓફરનો લાભ અનેક લોકો લઈ ચુક્યા છે. ઓફર પૂર્ણ થાય તે પહેલાં જરૂર પધારો.કિસ્મત ફર્નિચરગેલેક્સી હોસ્પિટલથી આગળ,ચંદ્રપુર બ્રિજ સામેની શેરી,ગુલશન પાર્ક સોસાયટી, વાંકાનેરમો.9909524950મો.9924637468મો.9574354092