ફેકટરી, હોસ્પિટલ, સ્કૂલમાં ખાસ સેશન યોજી શકાશે : પર્સનલી કોઈ પણ સમસ્યા હોય તો તેનું પણ સચોટ માર્ગદર્શન મળશેલાઈફ કોચ પ્રતીક કાછડીયા અત્યાર સુધીમાં કોર્પોરેટ અને સ્કૂલોમા 500થી વધુ સેમિનાર લીધા છે : 2700થી વધુ શિક્ષકો અને 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સમસ્યાઓનું સમાધાન આપણી આજુબાજુ જ રહેલું છે પણ આ સમાધાન જોવા માટે આગવી નજર જોઈએ. સરળ ઉદાહરણ જોઈએ તો ફેકટરીમાં પૂરતા વર્કર, પૂરતી ટેકનોલોજી અને પૂરતા ઓર્ડર છે છતાં પણ ક્યાંક કચાશ રહી જતી હોય છે અને ગ્રોથ અટકેલો હોય છે. આ સમસ્યાનું સમાધાન શુ ? તો આના માટે આવી ગયો છે હાર્ટ ટુ હાર્ટ પ્રોગ્રામ. હાર્ટ ટુ હાર્ટ પ્રોગ્રામની સામાન્ય સમજણ મેળવીએ તો આ પ્રોગામ લોકોને સાંભળે છે, સમજે છે બાદમાં વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક અભિગમ સાથે તેનું સમાધાન આપે છે. આ પ્રોગ્રામ પ્રતીક કાછડીયા દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. પ્રતીક કાછડીયા છેલ્લા 14 વર્ષથી પ્રોફાઉન્ડ લાઈફ કોચ, ઓરેટર, કાઉન્સેલર તરીકે કાર્યરત છે. તેઓ લક્ષ્ય એકેડમીના ડિરેકટર અને ફાઉન્ડર પણ છે. તેઓએ અત્યાર સુધીમાં સ્ટુડન્ટ અને કોર્પોરેટ માટે 500થી વધુ સેમિનાર યોજ્યા છે. તેઓએ 2700થી વધુ શિક્ષકો અને 1 લાખથી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. -----------------------------------------------પ્રોગ્રામ ત્રણ ક્ષેત્રોમાં કાર્ય કરશે● પ્રથમ ક્ષેત્રકંપની, સ્કૂલ, ઇન્સ્ટિટ્યૂટ, હોસ્પિટાલિટી, ટ્રેનિંગ & ડેવલોપમેન્ટ ● બીજું ક્ષેત્રમાણસના કોઈ પણ વ્યક્તિગત પ્રશ્ન જેવા કે કેરિયર સિલેક્શન, એકલતા, કોઈ સમજણ નથી, ધંધાના પ્રશ્નો, અંગત પ્રશ્નો● ત્રીજું ક્ષેત્રવિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ માટે JEE/ NEET/GPSC/UPSCનું વ્યક્તિગત માર્ગદર્શન-----------------------------------------------ઉપરની બધી જ બાબતમાં વ્યક્તિગત રીતે પ્રતિક કાછડીયાને મળી શકાશે. જે કોઈ પ્રશ્ન હશે તે સિક્રેટ રહેશે.-----------------------------------------------હાર્ટ ટુ હાર્ટના મુખ્ય 3 સ્તંભ● આધ્યાત્મ● વિજ્ઞાન ● ગોપનીયતાઆપની ફેકટરી, શાળા કે હોસ્પિટલમાં હાર્ટ ટુ હાર્ટ પ્રોગ્રામ યોજવા માટે અથવા કોઈ પણ સમસ્યા છે અને તેના ઉકેલ માટે માર્ગદર્શન જોઈએ છે તો ઓફિસે રૂબરૂ મુલાકાત માટે આજે જ એપોઈટમેન્ટ બુક કરાવોએડ્રેસ : લક્ષ્ય એકેડમી, ડો.આંબેડકર ચોક,આસ્થા ગેટ પાસે,150 ફૂટ રિંગ રોડ, મવડી, રાજકોટમો.નં.94299 99805