વાંકાનેર : વાંકાનેરના પંચાસર રોડ ઉપર નવાપરા વિસ્તારમાં રહેતા માલાભાઈ પેથાભાઈ સાગઠિયાનો પુત્ર રાજેશભાઈ (ઉ.18) તા. 20ના રોજ ઘરેથી ચાલ્યા ગયેલ છે. ગુમ થનાર રાજેશભાઈ માનસિક અસ્થિર છે. ઘરેથી ગયા ત્યારે સફેદ કલરનું પેન્ટ અને સફેદ તથા કોફી કલરના પટ્ટા વાળું ટીશર્ટ પહેરેલ છે તેમજ માથામાં લાગ્યાનું નિશાન છે. જો કોઈને ઉપરોક્ત વર્ણનવાળા રાજેશભાઈ અંગે જાણકારી મળે તો મોબાઈલ નંબર 74358 43986 ઉપર સંપર્ક કરવા અથવા નજીકના પોલીસ મથકે જાણ કરવી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..