માત્ર રૂપિયા 9999ના સરળ હપ્તે વાહન વસાવો 6.99 ટકાના વ્યાજે 90 ટકા સુધી લોન : હવે માધવ ટીવીએસનો શો રૂમ વાંકાનેરમાં પણ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : માધવ ટીવીએસ દ્વારા સ્કેચ એન્ડ વિન ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં આપના મનપસંદ ટુ વ્હીલર ઉપર રૂ. 11 હજાર સુધીનું ભારેખમ ડિસ્કાઉન્ટ બોનસ મળશે. ઉપરાંત અહીંથી માત્ર રૂ. 9999ના સરળ હપ્તે વાહન વસાવી શકાય છે. જેમાં 6.99 ટકાના વ્યાજે 90 ટકા સુધીની લોન મળે છે. માધવ ટીવીએસ સૌરાષ્ટ્રની સૌથી મોટી ડીલરશિપ છે. જે રાજકોટના ગોંડલ રોડ તેમજ નાના મવા ખાતે કાર્યરત છે. તેનો શો રૂમ વાંકાનેરમાં પણ કાર્યરત છે. જ્યાં સ્કેચ એન્ડ વિનની ખાસ ઓફર મુકવામાં આવી છે. આ ઓફરમાં કોઈ પણ મનપસંદ ટુ વ્હીલર ઉપર રૂ. 1000થી લઈને રૂ.11000 સુધીનું ડિસ્કાઉન્ટ બોનસ મળે છે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર સાથેની ગ્રાહકોને ફાયદાકારક સ્કીમ આપવામાં આવી રહી છે તેમજ અન્ય સ્કીમમાં 90 ટકા સુધી લોન ઓફર કરવામાં આવી છે તેમજ માનવંતા ગ્રાહકો માટે 6.99 ટકાના દરે લોન ઓફર પણ કરવામાં આવી રહી છે. વધુ વિગત માટે માધવ ટીવીએસ વાંકાનેર મો.નં. 95120 01710 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.