વાંકાનેર : વાંકાનેરના અગાભી પીપળીયા ગામે રહેતા કનીબેન ધારશીભાઈ જખાણીયા, ઉ.૨૨ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા મોટ નીપજ્યું હતું