વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રસિકગઢ નજીક અજાણ્યા વાહનના ઠાઠા સાથે અથડાતા વાંકાનેર જીનપરામાં રહેતા ભરતભાઇ ઉર્ફે સચિનભાઈ નાનજીભાઈ જીંજવાડિયા ઉ.25 નામના યુવાનનું મૃત્યુ નિપજતા વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.