વાંકાનેર : વાંકાનેરમાં જૂની સરકારી હોસ્પિટલના દરવાજા પાસે ફૂટપાથ પર વરલીના આંકડા લઈ અને દઈને જુગાર રમતો તેમજ રમાડતો સોયેબ આદમ રજાણીને પોલીસે રૂ. ૧૧૩૦ની રોકડ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.