વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડા બેઠક વાઈઝ નીચે મુજબ છે. 1-અરણીટીંબા- 45.07 2-ચંદ્રપુર-38.76 3-ચિત્રાખડા-49.17 4-ઢુવા-42.56 5-ગાંગીયાવદર-40.72 6-ગારીયા -54.35 7-હશનપર-40.29 8-જેતપરડા-55.70 9-કણકોટ -47.34 10-ખખાણા -42.18 11-કોઠી -37.43 12-લુણસર-40.75 13-મહીકા -47.17 14-માટેલ-46.86 15-મેસરીયા -33.00 16-પંચાસર- 47.62 17-પંચાસીયા-58.92 18-પીપળીયા રાજ-52.60 19-રાજાવડલા-44.64 20-રાતડીયા -44.84 21-રાતીદેવળી-45.48 22-સરધારકા-42.30 23-સિંધાવદર -56.77 24-તિથવા -44.21