વાંકાનેર : વાંકાનેરમાં આરએસએસ દ્વારા સમાજની સામે સંઘની સંગઠન શક્તિ પ્રગટ કરાવતો સંચાલન કાર્યક્રમ યોજાયો જેમાં રવિવારે સાંજે વિદ્યાભારતી મેદાન ખાતે નગર કાર્યવાહ દીપકભાઈ ગોવાણીની આગેવાનીમાં આર.એસ.એસ. કાર્યકર્તાઓએ સંગઠિત થઈ નગરયાત્રા યોજેલ જેમાં ઠેર-ઠેર ધ્વજને પુષ્પવર્ષાથી સ્વાગત કરેલ. [gallery ids='35730,35731,35732']