વાંકાનેર : વાંકાનેર નિવાસી શબ્બીરભાઈ ઈબ્રાહીમભાઈ હાથી (ઉ.વ.67) તે કાસીમભાઈ, સ્વ. સૈફુદદીનભાઈ, સ્વ. હાતીમભાઈ, તાહેરભાઈ ડીશવારાના ભાઈ, હુસેન ભાઈ (બાબજી સ્ટોર્સ વાળા) ના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 9ના સાંજના 5 થી 6 કલાકે રધુનાથજી મંદિર શેરી, નાની બજાર, વોરા મસ્જિદ પાસે સૈફી હોલ વાંકાનેર ખાતે રાખ્યું છે.