વાંકાનેર : વાંકાનેર નજીક ૧૪ બોટલ વિદેશી દારૂ સાથે વૃધ્ધને તાલુકા પોલીસે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરની ઢૂવા ચોકડી નજીલ વરમોરા સીરામિક કારખાના પાછળ ક્યુટોન સીરામીક કારખાના સામેથી સોવરૂભાઈ સીધાસનભાઈ ભગત ઉ.વ. ૬૦ને રૂ. ૪૫૦૦ની કિંમતની ૧૦ બોટલ વિદેશી દારૂ સાથે તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. [caption id='attachment_23649' align='aligncenter' width='284'] ફાઈલ તસ્વીર[/caption]