વાંકાનેરના જડેશ્વર કોઠારીયા રોડ પાસે ના બીપીઅેલ વસાહત નજીક કપાસ ભરેલ ટ્રક અને બોલેરોમાં મજુરીકામ અર્થે જતી આશરે ૨૦-૨૫ છોકરીઅો બેઠેલી હતી ત્યારે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા બેલેરોમા બેઠેલી છોકરીઅોમા ચિચિયારીઓ ના અવાજ થી બીપીઅેલ વસાહતથી માણસો દોડી ગયા હતા અને 108 ને જાણ કરતા ઈજાગ્રસ્ત થયેલ છોકરીઅોને ૧૦૮ દ્વારા વાકાનેર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામા આવેલ છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='16075,16076,16077,16078,16079']