વાંકાનેર : આગામી તારીખ 27/6/2025ને શુક્રવારના રોજ અષાઢીબીજના પાવન પર્વ નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા રહેશે. તારીખ 27ના રોજ યાર્ડમાં તમામ ખરીદ-વેચાણનું કામકાજ સદંતર બંધ રહેશે. જેની તમામ દલાલભાઈઓ, ખેડૂતો તથા યાર્ડ સાથે સંકળાયેલ તમામ લોકોએ નોંધ લેવી.