વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ ઢુંવાની સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિકનું અગમ્ય કારણોસર મોત નિપજતા પોલીસે નોંધ કરી તાપસ હાથ ધરી જાણવા મળ્યા મુજબ વાંકાનેરના ઢુંવામાં માટેલ રોડ પર આવેલ લીશન સીરામીકમાં કામ કરતા રાજુભાઈ કનીરામ ઠાકોર ઉવ-૩૮ નું અગમ્ય કારણોસર મોત નિપજતા સરકારી હોસ્પિટલમાં લાશ આવતા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી હતી.