વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામ નિવાસી જયંતિભાઇ નરશીભાઈ વસિયાણી (ઉ.વ. 51)નું. તા. 27 ને રવિવારના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણું તા. 28 ને સોમવારે સવારે 8 થી સાંજે 5 સુધી તેમના નિવાસ સ્થાન લુણસર ખાતે રાખેલ છે.