વાંકાનેર : તાલુકાના જોતપર ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્રારા તથા સમસ્ત જોતપર ખારીના ગ્રામજનોએ સાથે રહીને મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.