વાંકાનેર : વઘાસિયા નિવાસી ઝાલા વિજુબા ગંભીરસિંહ (ઉ.વ 75) તે શક્તિસિંહ, મહેન્દ્રસિંહના માતૃશ્રી તેમજ વિરદિપસિંહ, રાજદિપસિંહ, ગેલુભાના દાદીમાનું તા.08ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. તેમની ઉતરક્રિયા તા.16 ને શુક્રવારના રોજ વઘાસીયા મુકામે રાખેલ છે. નિરુભા શીવુભા ઝાલા મો. 9723683820 શક્તિસિંહ ગંભીરસિંહ ઝાલા 9173506189 મહેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા મો.9904199835 ધર્મેન્દ્રસિંહ બનેસિંહ ઝાલા મો.8980767272