વાંકાનેર: મૂળ ખારચિયા હાલ વાંકાનેરવાસી પ્રફુલાબા શક્તિસિંહ જાડેજા તે, સ્વ. શક્તિસિંહ ભીખુભા જાડેજાના પત્નિ તથા રાજદીપસિંહ (મો.નં. 99252 15345) અને હરપાલસિંહ (99789 16444)ના માતા તથા દિગ્વિજયસિંહ (97140 64333) ના ભાભીનું તારીખ 6ને મંગળવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ 8ને ગુરુવારના રોજ સાંજે 4થી 6 તેમના નિવસ્થાન ભુરીયા હનુમાનજી મંદિર પાસે, ભાટિયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.