વાંકાનેર: મૂળ વિરવદરકા હાલ વાંકાનેરવાસી હંસાબા જસુદાન ગઢવી (બારહટ) ઉં.વ. 52 તે, જસુદાન ગઢવી (મો.નં. 76000 97096)ના પત્નિ તથા મેહુલભાઈ જસુદાન ગઢવી (97121 98301)ના માતાનું તારીખ 6 ને મંગળવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે એમના નિવાસ્થાન ભાટિયા સોસાયટી, ભુરીયા હનુમાનજી મંદિર પાસે, વાંકાનેર ખાતે રાખેલ છે.