વાંકાનેર : ચેતનગિરી મહેન્દ્રગિરી ગોસ્વામીનું તા.30ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 2ને સોમવારના રોજ સાંજે 4થી 6 કલાકે રાખેલ છે. લી. અમિતગીરી ગોસ્વામી - 9228217059રસિકગિરી ગોસ્વામી - 7041604436કેયુર ગોસ્વામી - 7878555967